શિક્ષક: તે કદી કોઇ સારું કામ કર્યું છે?
ચિંટૂ: હાં
શિક્ષક: કયું??
ચિંટૂ : એક વાર એક દાદાજી જતા હતા.
તેની પાછળ મેં કૂતરું છોડી દીધું.
દાદાજી જલ્દી ઘરે પહોંચી ગયા.
થયું ને સારું કામ…
😅😝🤣😂🤪

એક છોકરી
લાંબા સમયથી બસમાં ઊભી હતી.
ચિંટૂ : તમે મારી જગ્યા બેસી જાવ
છોકરીએ ચિંટૂને
જોરથી એક લોફા માર્યો
ચિંટૂ : ભલાઇનો તો જમાનો જ નથી…
એમ કહી તે…
તેના પપ્પાના ખોળામાં બેસી ગયો.
😅😝🤣😂🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)