હું પણ કેવો ભૂલકણો છું ?😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

હું પણ કેવો ભૂલકણો છું ?😅😝😂😜🤣🤪

એક સ્ત્રી પોતાના પતિને મગજના ડોક્ટર પાસે લઇ ગઈ
અને બોલી : ‘કોણ જાણે
એમને શું થઇ ગયું છે કે એ પોતાની જાતને
વજન કરવાનું મશીન સમજી બેઠા છે.’
ડોકટરે એ સ્ત્રીના પતિને પોતાની નજીક બેસાડ્યા
અને અલગ અલગ અનેક સવાલો પૂછ્યા,
પણ એ પતીદેવ તો કઈ જ જવાબ જ ન આપતા
મૂંગો જ બેસી રહ્યો.
ત્યારે ડોકટરે સ્ત્રીને પૂછ્યું : ‘આ બોલતા કેમ નથી ?’
સ્ત્રી બોલી : ‘બોલે કઈ રીતે ?
પહેલા એમના મોઢામાં ૧ રૂપિયાનો સિક્કો તો નાંખો.’
😅😝😂😜🤣🤪

પત્ની : તમે મને ઊંઘમાંથી કેમ જગાડી ?

પતિ : ‘અરે સંધ્યા !
હું પણ કેવો ભૂલકણો છું ?
હું તને ઊંઘની ગોળી આપવાનું જ
ભૂલી ગયો હતો.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)