એ મારો સાળો હતો.’😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

એ મારો સાળો હતો.’😅😝😂😜🤣🤪

પત્ની : મેં ઉપરના કામ માટે નોકર
રાખી લીધો છે.

પતિ : ‘નોકર રાખવો છે,
તો તારા માટે રાખ.
ઉપરવાળાઓ જોડે આપણે શી
લેવા-દેવા છે ?’
😅😝😂😜🤣🤪

મુક્કાબાજીની એક હરીફાઈમાં એક તગડો બોક્સર
સાવ સુકલકડી દેખાવવાળા માણસ સામે હારી ગયો.
એક પત્રકારે તેને પૂછ્યું :
‘તમે આવા તાકાતવાન ને કદાવર થઈને
સાવ સૂકલકડી અને હાડપિંજર જેવા બોક્સર સામે
કેવી રીતે હારી ગયા ?’
એ મારો સાળો હતો.’
પરંતુ તેનાથી તમારે હારવાનો શું સંબંધ છે ?’
અરે, ભલા માણસ !
તમે પ્રેક્ષકોની લાઈનમાં બેઠેલી મારી પત્નીની
ખોફનાક આંખો જોઈ હોત તો મને
આ સવાલ ન પૂછત’ તગડા બોકસરે જવાબ આપ્યો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)