‘તો તમે સામાન્ય રીતે ક્યાં જાઓ છો?’😅😝🤣😂🤪

પત્નીએ પતિનેઃ ગઈકાલે તમે મને ઊંઘમાં
ખરૂ-ખોટું સંભળાવતા હતા.
પતિઃ શું કહ્યું?
પત્નીઃ ગઈકાલે મેં સારી રીતે સાંભળ્યું,
તમે ઊંઘમાં મને ખીજાતા હતા.
પતિઃ ના, તને ગેરસમજ છે.
પત્નીઃ શું ગેરસમજ?
પતિ: હું સૂઈ ગયો, એમ !
😅😝🤣😂🤪

બે મિત્રો વચ્ચે
કોઈ મુદ્દે બોલાચાલી થઈ ગઈ.

એક મિત્રે બીજાને કહ્યું,
‘હું અહીં મારું અપમાન કરવા નથી આવ્યો.’

બીજાએ કહ્યું,
‘તો તમે સામાન્ય રીતે ક્યાં જાઓ છો?’
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)