હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪

રમેશ : શું ચાલી રહયું છે જીવનમાં…?!!

સુરેશ : ઢજ્ઞશથણઠક્ષલઙશ્રરછ

રમેશ : કાંઈ સમજાતું નથી…

સુરેશ : એવું જ ચાલી રહયું છે…
😅😝😂😜🤣🤪

શેરીમાં એક બેન રાડો પાડતા પાડતા
તેના 10 વરસના છોકરા પાછળ
બોલતા બોલતા નીકળ્યા…
“સુધરી જા… નહીં તો
તારા બાપ જેવી દશા થશે તારી”….

છોકરો : “કોઇ દી નો થાય…
હું લગન જ નહીં કરું…”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)