સારૂ જમવાનું બનાવતી હોય.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

સારૂ જમવાનું બનાવતી હોય.😅😝😂😜🤣🤪

વકીલ : હત્યાની રાત્રે
તમારા પતિના છેલ્લા શબ્દો શું હતા?
મહિલા : સંગીતા મારા ચશ્મા ક્યાં છે?
વકીલ : તો એમાં મારવા જેવી
શું વાત હતી?
મહિલા : મારું નામ રંજના છે!
આખી કોર્ટ ચૂપ.
😅😝😂😜🤣🤪

છોકરો : હું એ છોકરી સાથે લગ્ન કરીશ
જે મહેનતુ હોય, સાદગીમાં રહેતી હોય,
ઘર સ્વચ્છ રાખતી હોય,
આજ્ઞાકારી હોય અને
સારૂ જમવાનું બનાવતી હોય.
છોકરી : તો મારા ઘરે આવ,
આ બધા ગુણો મારી નોકરાણીમાં છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)