500 સીસીનું બુલેટ લઈ લીધું…!!!🤣😂🤣🤣

કુલ્ફી ખાતી વખતે તમે જે હાથ કુલ્ફીની નીચે રાખો છો ને…
તેને ગીતામાં “મોહ” કહ્યો છે…
અને કુલ્ફી ખાધા પછી તમે જે ડંડી ચાટો છો ને…
તેને ગીતામાં “લોભ” કહ્યો છે…
અને ડંડી ફેંક્યા પછી સામે વાળીની કુલ્ફી જોઇને…
મનમાં વિચારો છો ને કે તેની પૂરી કેમ નથી થઇ!!!…
તેને ગીતામાં “ઇર્ષા” કહી છે…
અને કુલ્ફી પૂરી થતા પહેલા જ જો કુલ્ફી પડી જાય અને
ડંડી જ હાથમાં રહે અને મનમાં જે આવેને . . .
તેને ગીતામાં “ક્રોધ” કહ્યો છે. . .
અને આ બધુ વાંચીને જે ચહેરા પર જે
“હાસ્ય” આવેને તેને “મોક્ષ” કહ્યો છે…
🤣😂🤣🤣

એક ભાઇ ની સગાઇ થઈ,
એની પાસે બુલેટ 350 સીસી હતુ પણ,
સવારી વખતે એની મંગેતર નો
મધુર અવાજ સંભળાતો નહતો એટલે,
બુલેટ વેંચી ને 100સીસી નું હોન્ડા લઈ આવ્યો.
પછી એના લગ્ન થયા, . . .
લગ્ન ના એક વરસ પછી…
તેને ફરી હોન્ડા વેચી ને
500 સીસીનું બુલેટ લઈ લીધું…!!!
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)