વાઇફે એક જાહેરાત વાંચી ફેસ્ટિવલ ઓફર
કોટન સાડી : 10 રૂપિયા
નાયલોન : 8 રૂપિયા
સિલ્ક : 5 રૂપિયા
આટલું જ વાંચીને જ
હરખપદડું વાઇફે પતિને કહ્યું
“100 રૂપિયા આપો મારે શોપિંગ પર જવું છે”
પતિ : તે જાહેરાત ઇસ્ત્રીની દુકાનની છે.
😅😝😂😜🤣🤪
પત્નીએ તેની મમ્મીને ફોન કર્યો
પત્ની : મમ્મી તેમણે મારી જોડે ઝગડો કર્યો.
હું 3-4 મહિના માટે ઘરે આવું છે.
મમ્મી : ઝગડો તેને કર્યો,
તો સજા પણ તેને જ મળવી જોઇએ ને.
તું રહે ત્યાં,
હું ત્યાં આવું છે 5-6 મહિના રોકાવા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)