અહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 – Daily News Gujarat

અહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂

ચેટિંગ પર ગપ શપ કરવાના
એપ્સમાં વોટસઅપ
બીજા નંબર આવ્યું છે
પહેલા નંબરે…
હજી પણ મહિલાઓ જ છે!!
😂😂😂

બાળક- મમ્મી,
મારે અહીંથી ફટાકડા લેવા છે!!
મમ્મી- નાલાયક,
આ ફટાકડાની દુકાન નથી
ગર્લ્સ હોસ્ટેલ છે!!
બાળક- પણ પપ્પા તો કહેતા હતા કે
અહીં મસ્ત ફટાકડીઓ છે!!!!
😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)