દર અઠવાડિયા પિક્ચર બતાવે,😂😂😂 – Daily News Gujarat

દર અઠવાડિયા પિક્ચર બતાવે,😂😂😂

પત્ની- મેં સાંભળ્યું છે કે
પતિ-પત્નીને સ્વર્ગમાં અલગ અલગ
રાખવામાં આવે છે.
પતિ- અરે ગાંડી…
એટલે જ તો તેને સ્વર્ગ કહેવાય છે!!!
😂😂😂

છોકરો છોકરી જોવા ગયો
છોકરો- તમને કેવા પતિ જોઇએ છે??
છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.
જે સારું ગાતો હોય.
સારું ડાન્સ કરતો હોય મને રોજ નવી નવી જગ્યા બતાવે,
દર અઠવાડિયા પિક્ચર બતાવે,
હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.
છોકરો- મને લાગે છે કે
તમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.
😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)