એનો અનુભવ કરાવું!”😅😝😂😜🤣🤪

એક દારૂડિયો ભેંસ સાથે ભટકાયો એટલે
બોલ્યો, ‘માફ કરજો દેવીજી!’
બીજી પળે એને ભાન થયું કે
આ તો ભેંસ હતી.
થોડે પહોંચ્યા પછી
એક જાડી સ્ત્રી સાથે ટકરાઈ ગયો.
તો મોં મચકોડીને બોલી ઊઠયો, કોણ જાણે
કેમ લોકો સડક પર ભેંસને છોડી દે છે!
😅😝😂😜🤣🤪

રમેશ : “મને એક પેઢી પર
ઉઘરાણી કલાર્કની સર્વિસ મળી પણ
યાર મને એનો જરાક પણ અનુભવ નથી.
તો શું કરું?”

સુરેશ : “એક કામ કર,
મને તું સો રૂપિયા ઉધાર આપ,
પછી હું તને એનો અનુભવ કરાવું!”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)