રાતનું પાન બંધ.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

રાતનું પાન બંધ.😅😝😂😜🤣🤪

USA ની એક ઇમારતમાં આગ લાગી ગઈ.
પપ્પુ (ફાયર બ્રિગેડને) : લોકોને એક એક કરીને નીચે ફેંકો,
હું કેચ કરીશ.
પહેલા એક છોકરો આવ્યો, પછી છોકરી,
પછી પુરુષ, પછી મહિલા.
પપ્પુએ દરેકની પકડી લીધા.
પછી…
એક નીગ્રો (કાળિયો માણસ) આવ્યો
તો પપ્પુએ તેને છોડી દીધો.
પછી બોલ્યો : અરે ભાઈ, જે બળી ગયા છે તેને ના ફેંકીશ.
😅😝😂😜🤣🤪

રમેશ : તું તારી વાઈફને કરકસર ઉપર
લેક્ચર આપવાનો હતો, એનું શું થયું?
સુરેશ : પરમ દિવસે જ આપ્યો.
રમેશ : તો શું પરિણામ આવ્યું?
સુરેશ : મારી દિવસની 3 ટાઈમની ચા
અને રાતનું પાન બંધ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)