નોકરાણી : સાહેબ મારે તમારી નોકરી
નથી કરવી.
શેઠ : કેમ શું થયું?
નોકરાણી : શેઠાણી ખુબ તંગ કરે છે,
એ સમજતા નથી કે
હું તમારી જેમ બંધાયેલી નથી.
મારી મરજીમાં આવે ત્યારે ઘર છોડી શકું છું.
શેઠનું મોઢું ઉતરેલી છાસ જેવું થઈ ગયું.
😅😝😂😜🤣🤪
જજ : તમારી પત્નીની ફરિયાદ છે કે
તમે 5 વર્ષથી પત્ની જોડે વાત કરી નથી.
પપ્પુ : યોર ઑનર. હું એક જેન્ટલમૅન છું,
સ્ત્રી બોલતી હોય તો વચમાં બોલતો નથી.
😅😝😂😜🤣🤪
ADVERTISEMENT
ADVERTISEMENT
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)
ADVERTISEMENT
ADVERTISEMENT