મુમતાઝ મળતી નથી…’😅😝😂😜🤣🤪

શિક્ષકે ક્લાસમાં ટીનુને પૂછ્યું,
‘પાચનતંત્રની ટૂંકમાં સમજ આપો.’
ટીનુએ કહ્યું. ‘સર, પાચનતંત્રની શરૂઆત
જમણા હાથથી થાય છે અને ડાબા હાથથી
તે પૂરી થાય છે.’
શિક્ષક : ‘એ કેવી રીતે ?’
ટીનું : ‘સર, જમણા હાથે આપણે ખાઈએ
છીએ અને બધું પચી જાય પછી ડાબા હાથે
ધોઈ નાંખીએ છીએ !’
😅😝😂😜🤣🤪

કુંવારો રોજ વિચારે છે
‘તાજમહલ’ બનાવવો છે પણ
મુમતાઝ મળતી નથી…’

પરણેલો એમ વિચારે છે
‘તાજમહલ’ બનાવવો છે પણ
મુમતાઝ ‘મરતી’ નથી !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)