બંતાએ છાતી કાઢીને કીધું,😅😝😂😜🤣🤪

સંતાએ એક દિવસ હિંમત કરીને
એક પઠાણ આગળ જઈને કહી દીધું
‘મેં આપકી બેટી કા હાથ માંગને આયા હું !’
પઠાણ એવો ચિડાયો કે સંતાને
ધનાધન ધનાધન મારી મારીને ધોઈ નાંખ્યો.
સંતા માંડ માંડ જમીન પરથી બેઠા થતા
બોલ્યો : ‘ઓ. કે.,
તો ફિર મૈ આપ કી ના સમઝું ?’
😅😝😂😜🤣🤪

બંતા બેંકમાં જઈને મેનેજરને કહેવા લાગ્યો,
‘સાહેબ, મારી ચેકબુક ખોવાઈ ગઈ છે.’
મેનેજરે કીધું, ‘ધ્યાન રાખજો,
કોઈ પણ માણસ એના પર તમારી સહી
કરી શકે છે.’
બંતાએ છાતી કાઢીને કીધું,
‘એની બિલકુલ ચિંતા ના કરો, મેં ઓલરેડી
બધા ચેક પર સહી કરી જ નાંખેલી છે !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)