‘આજે હું પણ સફળ હોત’ 😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

‘આજે હું પણ સફળ હોત’ 😅😝😂😜🤣🤪

પત્ની : તમે દારૂમાં બહુ પૈસા બગાડો છો,
ઈ હવે બંધ કરો.
પતિ : અને તું બ્યુટીપાર્લરમાં જઈને
ખોટા 5000 રૂપિયા ખર્ચે છે તેનું શું?
પત્ની : એ તો
હું સુંદર દેખાઉં એટલા માટે ખર્ચુ છું.
પતિ : અરે ગાંડી, તું મને સુંદર દેખાય
એટલા માટે જ હું દારૂ પર ખર્ચો કરું છું.
😅😝😂😜🤣🤪

આંખો હવે તે હરામખોરને શોધી રહી છે,
જેણે એવું કહ્યું હતું કે,
દરેક સફળ પુરુષની પાછળ
એક મહિલાનો હાથ હોય છે.
એના ચક્કરમાં મેં પણ લગ્ન કરી લીધા,
જો ના કર્યા હોત તો
આજે હું પણ સફળ હોત.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)