ખાલી 3 વસ્તુઓ જ આવડતી હોય😅😝😂😜🤣🤪

ચાર વસ્તુઓ જેના જવાથી
બહુ જ તકલીફ થાય છે!!!
1.દોસ્તી
2.પૈસા
3.પ્યાર
4.રવિવાર
લાસ્ટ વસ્તુએ તો
મારા આંખમાં આંસુ લાઇ દીધા.
😅😝😂😜🤣🤪

જીવનની સૌથી દુખી અને ખરાબ ક્ષણ
.
.
જ્યારે તમે સમગ્ર પ્રશ્નપત્રમાં
ખાલી 3 વસ્તુઓ જ આવડતી હોય
તમારું નામ:
રોલ નંબર:
આજની તારીખ:
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)