મનુ : પપ્પા, મારી ઈર્ષ્યા ના કરો,😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

મનુ : પપ્પા, મારી ઈર્ષ્યા ના કરો,😅😝😂😜🤣🤪

કનુ ફાનસ લઈ ઘરની બહાર જતો હતો.
પિતા મનુએ તેને પૂછ્યું : ‘બેટા, તુ ક્યાં જાય છે ?
કનુ બોલ્યો : ‘ પપ્પા,
હું મારી પ્રેમિકાને મળવા જાઉં છું.’
મનુએ કહ્યું : ‘બેટા,
હું જયારે મારી પ્રેમિકાને મળવા જતો હતો
ત્યારે હું કઈ ફાનસ લઈને જતો ન હતો.’
કનુ બોલ્યો : ‘મને ખબર છે.
જુઓ, તમને કેવી પત્ની મળી છે.’
😅😝😂😜🤣🤪

કનુ (પુત્ર મનુને ) : બેવફૂફ, તારી મમ્મીને
ધમકાવવાની તે હિમત કેવી રીતે કરી ?

મનુ : પપ્પા, મારી ઈર્ષ્યા ના કરો,
કારણ કે તમે એ કરી શકો એમ નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)