રમવાની ના પાડી છે.😅😝😂😜🤣🤪

ચંપકલાલ ઠંડીથી થરથર કાંપતા હતા.
ટપુએ ડૉક્ટર હાથીને ફોન કર્યો.

ટપુ : ‘હાથી અંકલ, જલદી ઘેર આવો.’
ડૉક્ટર હાથી : ‘કેમ ટપુ, અચાનક શું થયું ?’

ટપુ : ‘બિમારી તો ખબર નથી પરંતુ
સવારથી મારા દાદાજી
“વાઈબ્રેશન મોડ” પર છે !’
😅😝😂😜🤣🤪

મમ્મી : જો પિંટું,
તુ હંમેશા ખરાબ બાળકો સાથે રમે છે,
તું સારા બાળકો સાથે કેમ નથી રમતો?

પિંટું : શું કરું મમ્મી,
સારા બાળકોની મમ્મીઓએ સારા
બાળકોને મારી સાથે રમવાની ના પાડી છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)