સહમત થયા હોય!!!!😂😂😂

શું તમે કદી વીસીઆર લાવીને
રાત ભર પીક્ચર જોયું છે???
શું તમે ટીવી ચેનલના ગોળ બટનને
દબાવીને ચેનલ ચેન્જ કરી છે??
શું તમે કેસેટમાં પેન્સિલ નાખી
તેને ફેરવી રિવર્સ કરી છે??
જો ઉપરોક્ત તમામ સવાલનો જવાબ
“હા” હોય તો તમે…
અત્યારે બુઢ્ઢા થઇ ગયો છો!!!!
😂😂😂

“ભસતું કુતરું કરડે નહી”
એ કહેવત વાંચીને
ભસતા કૂતરાની સળી કરવી નહી…
કારણકે…
જરૂરી નથી કે આપણે બનાવેલી કહેવત
સાથે કુતરાઓ પણ સહમત થયા હોય!!!!
😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)