વિજય માલ્યા ટાઇપ!!!😂😂😂

દુનિયામાં હંમણા હંમણા….
2G, 3G, 4G, 5G આવ્યા,
અમારા કાઠીયાવાડમાં તો વરસો થી છે…
ઘનG – હરG
વિરG – મનG
ભિમG – નાનG
પ્રેમG – કાનG
નાગG – લાલG
શામG – રવG
સૌથી પહેલુને જૂનુ અને જાણીતું…
બાપુG
😂😂😂

બેક મેનેજર- સર…

તમારે કંઇ ટાઇપની લોન જોઇએ છે???
બકો- વિજય માલ્યા ટાઇપ!!!
😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)