‘અમે તો તેને મુકવા આવ્યા હતા’ 😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

‘અમે તો તેને મુકવા આવ્યા હતા’ 😅😝😂😜🤣🤪

એક દુશ્મન જહાજને નજીક આવતાં જોઈને
કપ્તાન બોલ્યો,
કપ્તાન : જાવ, મારો લાલ શર્ટ લઈ આવો.
સેઇલર : લાલ શર્ટ શા માટે?
કપ્તાન : યુદ્ધમાં મને લોહી નીકળે
તે કોઈ જુએ એ મને પસંદ નથી.
થોડા દિવસ પછી
એક સાથે 5 દુશ્મન જહાજો એક સાથે આવ્યા.
કપ્તાન : જાવ, મારું પીળું પેંટ લઈ આવો.
(બાકી તમે સમજદાર છો.)
😅😝😂😜🤣🤪

ચાર લોકો ટ્રેનની પાછળ દોડી રહ્યા હતા.
તેમાંથી ત્રણને અન્ય લોકોએ
ઉપર ચડાવી દીધા પછી કહ્યું,
‘વેલ ડન’.
તે ત્રણેય બોલ્યા : તંબુરો વેલ ડન…
ચડાવવાનો તો પેલાને હતો,
અમે તો તેને મુકવા આવ્યા હતા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)