આરામ કરતા રહેવાની કલા છે !’😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

આરામ કરતા રહેવાની કલા છે !’😅😝😂😜🤣🤪

પાકિસ્તાનની સ્વાત ખીણ વિસ્તારની
એક નિશાળમાં એક શિક્ષકે એક તાલીબાનીના
છોકરાને પકડ્યો.

એના ખિસ્સામાંથી મોટું ખંજર મળી આવ્યું !

શિક્ષકે પૂછ્યું,
‘બચ્ચે, યે ખંજર લેકર સ્કૂલ મેં કયું આતે હો ?’

બચ્ચો કહે છે,
‘ક્યાં કરું ? ગરીબ હું ! રિવોલ્વર કહા સે લાઉં ?’
😅😝😂😜🤣🤪

આળસની આનાથી પરફેક્ટ વ્યાખ્યા
બીજી કોઈ હોઈ જ ના શકે :

‘આળસ એ થાક લાગવા પહેલા જ
આરામ કરતા રહેવાની કલા છે !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)