ADVERTISEMENT
ADVERTISEMENT

‘તો હવે તારે લોહી પણ ઉચ્ચ ગુણવત્તાનું પીવું છે’ 😅😝😂😜🤣🤪

પતિ પત્ની વચ્ચે અડધો કલાકથી
તુંતું મેંમેં ચાલી રહી હતી
તેનો અંત લાવવા પતિએ કહ્યું,
પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથે
લગ્ન કરવા જોઈતા હતા.
પત્ની : કોઈ સમજદાર સ્ત્રી તમારી સાથે
ક્યારેય લગ્ન કરી શકે નહીં.
પતિ : બસ,
મારે આટલું જ સાબિત કરવું હતું.
😅😝😂😜🤣🤪

પત્ની : તમે રોજ બીટ ખાવાનું રાખો.

પતિ : કેમ?

પત્ની : બીટ ખાવાથી લોહી સરસ લાલ
અને ઘટ્ટ થઈ જાય છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

પતિ : અચ્છા, તો હવે તારે લોહી પણ
ઉચ્ચ ગુણવત્તાનું પીવું છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)