નકલી પગ પણ ભૂરા થઈ ગયા.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

નકલી પગ પણ ભૂરા થઈ ગયા.😅😝😂😜🤣🤪

દીકરો : મમ્મી,
જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,
એજ રીતે તમારી મમ્મી પણ
તમારી ધોલાઈ કરતી હતી?
મમ્મી : હા.
દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?
મમ્મી : હા.
દીકરો : તો,
આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?
મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.
😅😝😂😜🤣🤪

હકીમ (પપ્પુને) : જમણા પગમાં ઝેર ફેલાઈ ગયું છે,
તમારો પગ કાપવો પડશે.
થોડા દિવસો પછી પપ્પુનો બીજો પગ પણ
ભૂરો થઈ ગયો.
હકીમ : આમાં પણ ઝેર ફેલાઈ ગયું છે,
તેને પણ કાપવો પડશે.
હકીમે પપ્પુના બંને પગ કાપીને નકલી પગ
પહેરાવી દીધા.
થોડા દિવસો પછી નકલી પગ પણ ભૂરા થઈ ગયા.
હકીમ : હવે તમારી બીમારી પકડાઈ,
તમારી લુંગીનો રંગ નીકળી રહ્યો છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)