ADVERTISEMENT
ADVERTISEMENT

વિદાયના સમયે આટલું કેમ રડો છો ? 😅😝😂😜🤣🤪

પ્રકાશ : તારી પત્નીનો દાંતનો દુ:ખાવો બંધ
થયો કે નહી?
મેહુલ : હા, ડોક્ટરને બતાવ્યું કે
તરત જ બંધ થઈ ગયો.
પ્રકાશ : અરે વાહ,
એવી તે કઈ દવા આપી હતી?
મેહુલ : દવા-બવા કંઈ જ નહી,
બસ, ડોક્ટરે જણાવ્યુ કે
આ વૃધ્ધાવસ્થાની નિશાની છે.
બસ ત્યારપછી
તેણે દાંતના દુ:ખાવાની ફરિયાદ જ નથી કરી.
😅😝😂😜🤣🤪

પ્રકાશ પોતાની પત્નીને,

મને એ જણાવ કે તમે છોકરીઓ
વિદાયના સમયે આટલું કેમ રડો છો?

પત્ની : તને એ ખબર પડે કે કોઈ
તને કાયમ માટે તારા ઘરેથી દુર લઇ જશે,

ADVERTISEMENT
ADVERTISEMENT

અને તારી પાસે વાસણ કપડા ધોવડાવશે,
તો શું તું નાચશે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)