ટીચર:- સરસ…🤣😂🤣🤣 – Daily News Gujarat

ટીચર:- સરસ…🤣😂🤣🤣

એક ભાઈ (સંબંધી સાથે ફોન પર) :
‘હલ્લો…
હા આપણે મહેશનું નક્કી કર્યુ છે…’
સંબંધી : ‘અરે વાહ… સરસ…
કેવા છે સામે વાળા લોકો…?’
ભાઈ : ‘એકદમ આપણાં જેવા…’
સંબંધી : ‘લે, તો પણ કર્યું?’
🤣😂🤣🤣

ટીચર:- ભુલ થાય ત્યારે
માફી માંગે એને શું કહેવાય?
ચિંટૂ:- સમજદાર.
ટીચર:- સરસ…
અને ભુલ ના હોય તો પણ
માફી માંગે એને શું કહેવાય?
ચીકી:- બોયફ્રેન્ડ !!!
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)