તેણે છાપામાં તેનો ફોટો મુકી🤣😂🤣🤣 – Daily News Gujarat

તેણે છાપામાં તેનો ફોટો મુકી🤣😂🤣🤣

એક ભાઇની વાઇફ આઇસીયુમાં કોમમાં જતી હતી.
ડોક્ટરે કહ્યું કે બચવાની શક્યતા બહુ જ ઓછી છે.
પતિ બિચારો ભાવુક થઇ ગયો અને ડોક્ટરને કહ્યું
પતિ- ડોક્ટર સાહેબ આવું ના બોલો…
મારા બાળકોનું શું…
હજી તો તેની ઉંમર જ શું છે…
35 વર્ષ તો કોઇ જતું હોય!!!
અને અચાનક જ મહિલાના હાથ હલવા લાગ્યા,
હોઠ કંઇક બોલવાની કોશિષ કરવા લાગ્યા.
ડોક્ટરને પતિ ખુશ થઇને તેની પાસે તે શું બોલે છે,
તે જાણવા પહોંચ્યા તો
મહિલા કહ્યું… . . “હું હજી 30 વર્ષની જ છું!!!”
🤣😂🤣🤣

એક માણસની પત્ની ગુમ થઇ ગઇ.
તેણે છાપામાં તેનો ફોટો મુકી
નીચે મુજબ જાહેરાત આપી. . . .
ફોટામાં બતાવેલી મારી પત્ની
પાછલા પાંચ દિવસથી ગુમ છે.
જો કોઇએ તેને શોધવાનો પ્રયાસ કર્યો કે
આ અંગે કોઇ પણ માહિતી આપી તો હું તેને…
દુનિયાથી ગુમ કરી દઇશ!!!
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)