પપ્પુ : એમાં મારે કાંઈ કરવાનું રહેતું નથી,😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

પપ્પુ : એમાં મારે કાંઈ કરવાનું રહેતું નથી,😅😝😂😜🤣🤪

પપ્પુ : બધી મહિલાઓ
પોતાના બાળકો કરતા પોતાના
પતિની વધારે ચિંતા કરે છે.
ગપ્પુ : તે કઈ રીતે?
પપ્પુ : કારણ કે
તે બાળકોને પાડોશી મહિલાને
ત્યાં મૂકીને જાય છે,
પણ પોતાના પતિને ક્યારેય નહિ.
😅😝😂😜🤣🤪

કોઈએ પપ્પુને પૂછ્યું : જો તમારી પત્નીને
કોઈ ભૂત ઉપાડીને લઈ જાય
તો તમે શું કરો?
પપ્પુ : એમાં મારે કાંઈ કરવાનું રહેતું નથી,
ભૂલ એ ભૂતની છે, તે જાતે જ ભોગવશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)