ADVERTISEMENT
ADVERTISEMENT

હું મર્યા પછી તરત જીવતો થઈ જઉં.😅😝😂😜🤣🤪

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,
આ તારું પહેલું ઓપરેશન છે તો શું થયું…
બધું સારું થઈ જશે.
દર્દી : પણ સાહેબ, મારું નામ મુકેશ નથી.
ડૉક્ટર : મને ખબર છે… મુકેશ મારું નામ છે.
😅😝😂😜🤣🤪

દર્દી : ડોક્ટર સાહેબ,
મને એવી દવા આપો કે તે ખાધા પછી
હું મર્યા પછી તરત જીવતો થઈ જઉં.

ડોક્ટર : ભાઈ એવી દવા મારી પાસે નથી.
તું એકતા કપૂર પાસે જા.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT