દવા ઔર દારૂ મેં ક્યાં ફરક હોતા હૈ ?
દવા ‘ગલ-ફ્રેન્ડ’ જૈસી હોતી હૈ
જિસમેં એક્સપાયરી ડેટ ભી હોતી હૈ.
મગર દારુ ‘બીબી’ જૈસી હોતી હૈ…
જીતની પુરાની હો,
ઉતના સર ચડ કે બોલતી હૈ !
😅😝😂😜🤣🤪
કડકાસિહ એમનો મોબાઈલ લઈને
રીચાર્જ કરાવવા ગયા,
દુકાનદારે પૂછ્યું, કેટલાનું કરાવવાનું છે ?’
કડકાસિહ કહે, ‘દસનું કરી દે.’
દુકાનદાર : ‘એમાં ૭ રૂપિયાનો
ટોકટાઈમ મળશે.’
કડકાસિહ : વાંધો નઈ ૩ રૂપિયાની
ખારી સિંગ દઈ દે !’
😅😝😂😜🤣🤪
ADVERTISEMENT
ADVERTISEMENT
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)
ADVERTISEMENT
ADVERTISEMENT