સોનારિકા ભદૌરિયાએ દરિયા કિનારે બોલ્ડ પોઝ આપી વધાર્યો તાપમાનનો પારો – Daily News Gujarat

સોનારિકા ભદૌરિયાએ દરિયા કિનારે બોલ્ડ પોઝ આપી વધાર્યો તાપમાનનો પારો

ટીવી શો ‘દેવોં કે દેવ મહાદેવ’માં માતા પાર્વતીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સોનારિકા ભદોરિયાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે.
 ટીવી શો દેવોં કે દેવ મહાદેવમાં માતા પાર્વતીની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં ફેમસ બનેલી અભિનેત્રી સોનારિકા ભદૌરિયાએ આ વર્ષે જ તેના બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે લગ્ન કર્યા છે.


 આ દરમિયાન સોનારિકા ભદૌરિયાની કેટલીક તસવીરો સામે આવી છે, જેને જોઈને બધા ચોંકી ગયા છે.

ટીવીની પાર્વતી સોનારિકા ભદૌરિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને અપડેટ કરતી વખતે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે કોઈ અપ્સરાથી ઓછી દેખાતી નથી.

સોનારિકા ભદૌરિયાએ આ તસવીરોમાં પોતાનો ગ્લેમરસ લુક બતાવ્યો છે.

આ તસવીરોમાં સોનારિકા ભદૌરિયા વ્હાઈટ આઉટફીટમાં જોવા મળી રહી છે.